Online Test For Gujarat no bhugol (ગુજરાતનો ભૂગોળ) Test 2
05 માર્ક ની test. Test ચાલુ કરવા Next બટન પર Click કરો.
1
ગુજરાત રાજ્યની સીમાને અન્ય ક્યાં રાજ્યની સીમા સ્પર્શતી નથી ?
2
ગુજરાતમાં ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ સૌથી વધુ સાક્ષરતા દર ક્યાં જિલ્લામાં છે ?
3
ગુજરાતમાં સોંથી ઓછા અને સોંથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે ?
4
ગુજરાતમાં ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ સ્ત્રી-પુરુષનું સૌથી વધુ પ્રમાણ ક્યાં જિલ્લામાં છે ?
5
ઉત્તમ પ્રકારનો ડોલોમાઈટ પથ્થર ક્યાં જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે ?