Online Test For Gujarat no bhugol (ગુજરાતનો ભૂગોળ) Test 1
05 માર્ક ની test. Test ચાલુ કરવા Next બટન પર Click કરો.
1
રીછ માટેનું જાણીતું અભ્યારણ જાંબુઘોડા ક્યાં જિલ્લામાં આવેલું છે ?
2
ભારતમાં ચુનાના પથ્થરના ઉત્પાદનમાં પ્રથમ અગ્રેસર રાજ્ય કયું છે ?
3
ગુજરાતનો દરિયોકિનારો આશરે કેટલા કિ.મી. લાંબો છે ?
4
એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ?
5
ગુજરાતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગનું સોંથી મોટું કેન્દ્ર ક્યાં આવેલું છે ?